MCQ

image

GUJARATI

Q1. શૂળ' શબ્દનો સમાનાર્થી વિકલ્પ કયો?

Q2. 'દગો કરવો' રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.

Q3. 'જીભ ન ઊપડવી' રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.

Q4. 'ઊંઘ એની આંખો ઘેરાણી' ત્રીજી વિભક્તિ ઉમેરીને કારણના અર્થમાં પરિવર્તિત કરવામાં આવેલો કયો વિકલ્પ યોગ્ય છે?

Q5. આજે.......... ગામમાં પ્રવેશું છું,……ગામમાં ઘણો બધો બદલાવ દેખાય છે. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય સંયોજકો ક્યા?

Q6. 'મન દુભાવું' તેવો અર્થ નીચે પૈકી ક્યા રૂઢિપ્રયોગનો અર્થ થાય છે?

Q7. 'દક્ષિણા' શબ્દ માટે નીચેનામાંથી કયો શબ્દસમૂહ યોગ્ય છે?

Q8. હિતેશ ઠોઠ નથી. વાક્ય ઓળખો

Q9. 'પાડાના વાંકે પખાલીને ડામ' કહેવતનો અર્થ જણાવો.

Q10. 'સમીપ' શબ્દનો વિરુદ્ધાર્થી અર્થ આપતો શબ્દ શોધો.