MCQ

image

GUJARATI

Q31. 'લાભ લેવો' તેવો અર્થ નીચે પૈકી ક્યા રૂઢિપ્રયોગનો અર્થ થાય છે?

Q32. આપેલ શબ્દોને યોગ્ય કોશક્રમમાં ગોઠવો.
કોડિયું, ક્ષણ, ખનીજ, ગરમ, ગુજરાત, તેલ, પાણી,સસલું, હળ

Q33. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી ધરાવતો વિકલ્પ પસંદ કરો.

Q34. આપેલ શબ્દોને યોગ્ય કોશક્રમમાં ગોઠવો.
કઠિન, કપટ, કાચું, કામના, કાળજી, કિરણ, કોટ, કોઠી

Q35. 'કોઈ પાસે કામની આશા રાખવી તેના કરતાં જાતે કરી લેવું સારું' નો સાચો અર્થ કઈ કહેવત દ્વારા દર્શાવાયો છે?

Q36. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી ધરાવતો વિકલ્પ પસંદ કરો.