MCQ

image

GUJARATI

Q11. 'મતિ' શબ્દનો સમાનાર્થી શબ્દ નીચે આપેલા વિકલ્પમાંથી પસંદ કરો

Q12. 'કૌમુદી' શબ્દનો સમાનાર્થી વિકલ્પ કયો?

Q13. કુદરત આગળ બધા લાચાર છે. વાક્ય ઓળખો

Q14. દાદાજી નિરાંતે વાતો કરતા હતા.
વાક્યને ભાવે વાક્યરચનામાં પરિવર્તિત કરો.

Q15. 'નિરર્થક' શબ્દનો વિરુદ્ધાર્થી વિકલ્પ ક્યો છે?

Q16. 'સમીપ' શબ્દનો સમાનાર્થી શબ્દ નીચે આપેલા વિકલ્પમાંથી પસંદ કરો

Q17. નીચેના પૈકી કઈ જોડણી સાચી છે?

Q18. 'પરાધીનતા' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.

Q19. યોગ્ય જોડકા જોડો
1. પચીસ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ - a. હીરક મહોત્સવ
2. પચાસ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ - b. રજત જયંતી મહોત્સવ
3. સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ - c. સુવર્ણ જયંતી મહોત્સવ

Q20. 'સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા' કહેવતનો અર્થ જણાવો.