MCQ

image

GUJARATI

Q21. 'વસ્તુ ખૂટે નહિ તેવું' શબ્દ સમૂહને બદલે એક શબ્દ કયો છે?

Q22. સામાન્ય ભૂતકૃદંતનું ઉદાહરણ આપેલા વિકલ્પોમાંથી કયું છે?

Q23. કહેવતનો અર્થ લખો: ચેતતો નર સદા સુખી

Q24. તળપદો શબ્દ લખો: ભણી

Q25. 'વાર્યા ન વળે તે હાર્યા વળે' કહેવતનો અર્થ જણાવો.

Q26. નીચેના શબ્દસમૂહ માટેનો સાચો શબ્દ જણાવો:
જેની જોડ ન મળી શકે તેવું.

Q27. 'ઉત્થાન' શબ્દનો વિરુદ્ધાર્થી અર્થ આપતો શબ્દ શોધો.

Q28. 'પોતાની જાતની છેતરપિંડી' શબ્દસમૂહ માટેનો એક શબ્દ શોધો.

Q29. 'બદી' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.

Q30. 'કાને વાત પહોંચવી' : રૂઢિપ્રયોગનો અર્થ આપો.